Address
Pandit Deendayal Upadhyay Bhawan, behind fire station, sector 17, Gandhinagar 382016
Work Hours
Monday to Friday: 11AM - 5PM
Weekend: 10AM - 5PM


























Ex. Deputy Mayor – Gandhinagar Municipal Corporation
મારા પિતાજી સ્વ. શ્રી પુંજાજી મનુભા ગોલ પ્રાથમિક શાળાના આચાર્ય હતા. તેમણે ગાંધીનગરના ધોળાકુવા, ઇન્દ્રોડા અને વાવોલની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી હતી.
શિક્ષણની સાથે ધાર્મિક તથા લોકસેવાના સંસ્કાર મારા પિતાજી પાસેથી અમને વારસામાં મળ્યા છે. આથી અમારો પરિવાર ધાર્મિક અને સામાજિક સેવાઓ કરવામાં હંમેશા તત્પર રહે છે.
“Abandon pride and vanity when you go to the sages. As you move forward, it will be like performing a million yagyas”
































































My thoughts, My opinions, My blog
Visit us or send an e-mail. Your valuable suggestion, guidance and idea will enhance the development of our city.

